History


તારીખ અનુક્રમણિકા
૧૯૪૫ શ્રી પંચોલી જ્ઞાતિ મંડળ, મુંબઈ ની સ્થાપના
૧૯૪૬ શ્રી પંચોલી જ્ઞાતિ મંડળ, મુંબઈ ના બંધારણની સ્થાપના
૧૯૪૮ શ્રી પંચોલી જ્ઞાતિ મંડળ, મુંબઈદ્વારા સૌપ્રથમવાર નવચંડી યક્ષસમારોહ -શ્રી રામનવમી 'ઉત્સવ' ની રજુઆત અનેઉજવણી
૧૯૫૨

શ્રી પંચોલી કેળવણી ઉત્તેજક ફંડની સ્થાપના જમાં:

(૧) પહેલા તેમજ બીજા અનુક્રમે ઉતત્તિર્ણથનાર વિદ્યાર્થી તથા વિદ્યાર્થીઓને જાહેર માં બહુમાન કરી ઈનામ વિતરણ વિદ્યાવન કરી શિરસ્તો ચાલુ કર્યો.

(૨) શ્રી પંચોલી જ્ઞાતિ મંડળ, મુંબઈ ના બંધારણને મહારાષ્ટ્ર સરકાર ના 'ચેરીટી પબ્લિક ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦' ના અતર્ગત રજિસ્ટર્ડ કરવાનો નિર્ણય લેવાયો.

૧૯૫૬ સંસ્થાનું નામ "શ્રી પંચોલી જ્ઞાતિ મંડળ, મુંબઈ" "બદલીને "શ્રી પંચોલી સેવા સમાજ, મુંબઈ" રાખવામાં આવ્યું.
૧૯૬૦ શ્રી પંચોલી ભગીની સમાજ, મુંબઈ ની સ્થાપના અને શ્રી પંચોલી સેવા સમાજ મહામંડળની સ્થાપના ૧૯૬૦ માં શ્રી પંચોલી સેવા સમાજ, મુંબઈ ના શ્રી રામનવમી ઉત્સવ પ્રસંગે શ્રી મહાલક્ષ્મી મંદિર મુંબઈ નાં ચોગાનમાં સૂરત, નવસારી, બીલીમોરા, ગણદેવી ચીખલી, નવાપૂર વગેરેગામોનાં પંચોના પ્રતિનિધીઓની હાજરી સાથેકરાયું. પ્રથમ ખુલ્લુ અધિવેશન મહિલા ના અધ્યક્ષ સ્થાનેજેમાં સમસ્ત પંચોલી સેવા સમાજ ને એક જ છત્ર છાયા હેઠળ લાવવા માટે શ્રી પંચોલી સેવા સમાજ મહામંડળની રચના કરવામાં આવી અને આજ પ્રસંગે શ્રી પંચોલી ભગીની સમાજ, મુંબઈ' ની સ્થાપના થઈ.
૧૯૬૧ તારીખ ૦૩-૦૮-૧૯૬૧ ના રોજ શ્રી પંચોલી સેવા સમાજ ના પ્રતિનિધિ શ્રી સેવા સમાજ નાં પ્રતિનીધી શ્રી ડાહ્યાભાઈ દુલ્લભાદાસ મિસ્ત્રી તેમજ શ્રી જીતેન્દ્ર નગીનલાલ મિસ્ત્રી એ સમાજ નાં ધડતર માટે સૂચિત મહામંડળ નાં મૂળપાયા નાં રચનાની કાંતિકારી રૂપરેખા રજુકરી નવરચના નાં આ મૂળભૂત પાયા ઉપર એ પછીથીગામો ગામ સેવાકીય મંડળો રચાયાતે માંથી તા. ૧૬ અને ૧૭ સપ્ટેમ્બર ૧૯૬૧ ના દિનોએ શ્રી પંચોલી સેવા સમાજ મહા મંડળ ની મહાજયોત પ્રગટી.
૧૯૬૪ કેળવણી ક્ષેત્રે પ્રોત્સાહન આપવા પ્રાથમીક અને માધ્યમીક શાળામાં ભણતા વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને ધો. ૧ થીધો. ૧૧ સુધી વધુમાં વધુંગુણાંક મેળવનાર વિદ્યાર્થીને ચઢતાકમ માં ઈનામો આપવાના તથા કોલેજ માં પાસ થનાર દરેક વિદ્યાર્થીને ને દર વર્ષે 'મેરિટ સર્ટિફિકેટ' આપવાની શરૂઆતથઈ.
૧૯૬૯ શ્રી પંચોલી સેવા સમાજ, મુંબઈ ની ''રજતજયંતિ'' ની ઉજવણી
૧૯૭૨ પંચોલી ભગિની સમાજ, મુંબઈ અને સેવા સમાજ મુંબઈદ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો ની વિજયી રજૂઆત
૧૮.૦૧.૧૯૭૯ આતરજ્ઞાતિય લગ્નપ્રતિ સંસ્થાકીય - નીતિ નક્કી કરી.
૨૪.૦૨.૧૯૮૦

(૧) હંગામી સંચાલન સમિતીની નિમણુંક.

(૨) હિસાબ તપાસ સમિતીની નિમણૂંક

૧૦.૦૪.૧૯૮૬ "સમાજ કલ્યાણ ફંડ" યોજનાની શુભ શરૂઆતથઈ
૦૪.૦૩.૧૯૮૮ શિક્ષિત યુવા સભ્યો ને સામાજિક ક્ષેત્રે પ્રવૃત્તિકરવા સંમેલન યોજાયું.
૧૯૮૯

(૧) મહામંડળને ગતિમાન કરી શિક્ષણ મહાન કરવાની પ્રક્રિયા ચાલુ કરી

(૨) મહામંડળ અને પટેલો નવયુગ ના વિદ્યાર્થીને યુનિવર્સિટકરવા પ્રક્રિયા કરીના ખજાનચીઓને સહયોગ આપ્યો.

(૩) 'પટેલો નવયુગ' માટે માર્ગદર્શકશિક્ષાતોની રચના કરી.

૨૬.૦૧.૧૯૯૦ "વસ્તી પત્રક અંક" નું વિમોચન-વ-વિતરણ સમારંભ યોજ્યો.
૦૮-૦૯-૧૯૯૧ સંસ્થાનું પુનર્રચિત બંધારણ મંજૂરકરી, તા. ૧૭.૧૦.૧૯૯૧ થી અમલી બનાવ્યું.
૧૯૯૨-૧૯૯૩ ૧૯૯૧-૯૨ માં વિચારેલ નિભાવ ફંડની યોજનાને મંજૂરી
૧૯૯૨-૧૯૯૩ સમાજના ટેલિફોન ધારક સભ્યોની ટેલિફોન ડાયરી બનાવી.
૧૯૯૪-૧૯૯૫ સમાજના સુવર્ણજયંતિ વર્ષ સભ્યો ઉજવણી રૂપે પાટકર હોલમાં વર્ણમ નો પ્રોગ્રામતથા સંનિષ્ટ કાયૅકરોને "વિશિષ્ટ સમાજ સેવા પદક" તથાદરેક આજીવન સભ્યોને ૨૫ ગ્રામ ચાંદીના સિક્કા "સ્મૃતિચિન્હ" અર્પણકરી સન્માનિત કરાયા.
૧૯૯૫ "યુવામંચ આવિષ્કાર ગ્રપુ" રચના તેમજ સ્થાપના
૨૦૦૦ પંચવષીય "રામનવમી નવચંડી યજ્ઞ" સંચિત નિધીની યોજના મહામંડળે ટ્રસ્ટી તરીકે કરવાનો રહેશે એવી ઘોષણા કરી.
૧૯૯૮ શ્રી પંચોલી સેવા સમાજ, મુંબઈની સૌપ્રથમ સમાજની ઓફિસ મુંબઈ, ખેતવાડી મુકામે લઈ "સુવર્ણધામ" જેવું અમુલ્ય નામ દશૉવવામાં આવ્યું.
૨૦૦૧ શ્રી પંચોલી સેવા સમાજ - મુંબઈદ્વારા 'અંતેષઠી' યોજના ની શરૂઆત કરવામાં આવી
૨૦૦૫ શ્રી પંચોલી સેવા સમાજ, મુંબઈ ના ઈતિહાસમાં સૌપ્રથમવાર શ્રી પંચોલી સેવા સમાજ મહામંડળ પ્રેરિત "પંચોલી અધિવેશન" નું પ્રતિનિધીત્વ સ્વીકારી પંચોલી અધિવેશન ને ઉચ્ચ સ્થાન આપ્યું.
૨૦૧૩-૧૪ આંતરજ્ઞાતિ માં લગ્ન કરનાર સમાજની કન્યાઓને મહામાન ફી લઈ સમાજના કાર્યક્રમમાં આવકાર આપવો, એવો ઠરાવ પાસ કરવામા આવ્યો.
૨૦૧૫-૧૬ શ્રી પંચોલી સેવા સમાજ, મુંબઈના ઈતિહાસ માં પ્રોગ્રામ વાર યુવા મંચ આવિષ્કાર સુપ ના નેજા હેઠળ "શ્રી પટેલોતિરંધર ટીમ!" (પી.પી.એલ.) ની શરૂઆત કરવામા આવી.
૨૦૦૨-૦૩ 'લીલાવતી છગનલાલ મેમોરીયલ ટ્રસ્ટ' ની સ્થાપના.
૨૦૧૦ શ્રી પંચોલી સેવા સમાજ, મુંબઈ તરફથી સમાજના દિકરીઓને સમાજ તરફથી 'કન્યાદાન' આપવાની શરૂઆત કરી.
૨૦૧૨-૧૩ દીપોત્સવી રસોત્સવ ફંડ ની સ્થાપના.

Image 1
Image 2
Image 3
Image 4
Image 5
Image 1
Image 2
Image 3
Slide 1
Slide 2
Slide 3
Slide 4
Slide 5